ધારી પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૮૨૨૦૫૮૬૪૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૭૯,૪૪૭,૧૧૪ મુજબના ગુન્હામા ચોરીમા ગયેલ તમામ મુદામાલ સાથે આરોપીઓને શોધી કાઢી ગુન્હાનો ભેદ ઉકેલતી ધારી પોલીસ ટીમ, શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓને રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા સુચના આપેલ હોય. પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ અમરેલી નાઓ દ્વારા મીલકત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓને શોધ કાઢવા ખાસ ઝુંબેશ રાખવા જરૂરી સુચના આપેલ હોય, તેમજ શ્રીનાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.કે.જે.ચૌધરી તથા સર્કલ પો.ઇન્સ , શ્રી કે.સી.રાઠવા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી ડી.સી.સાકરીયા સાહેબ ધારી પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૧૯૩૦૧૮૨૨૦૫૮૬૪૨૦૨૨ આઇ.પી.સી. કલમ .૩૭૯,૪૪૭,૧૧૪ મુજબના કામના ફરી . બાબભાઇ ખોડાભાઇ સાવલીયા ઉ.વ .૪૮ ધંધો , ખેતી રહે.ધારી, નબાપરા, તા.ધારી જી.અમરેલી,વાળાએ જાહેર કરેલ કે આ કામના ફરી.ના શેઢા પાડોસી દશરથભાઈ ડાયાભાઇ રૂડાણી ની વાડીની અંદર પ્રવેશ કરી તેની મોટર ઓરડીથી દાર સુધી એક કાળા કલરનો JAINSON કંપનીનો આશરે ૧૦૦ ફુટ જેટલો કેબલ વાયર જે કેબલ વાયરની કિ રૂ .૫,૦૦૦ / -નો કોઇ અજાણ્યો ઇસમ પોતાના વાડી ( ખેતર ) માંથી ચોરી કરી લઇ ગયા વિ.બાબ ગુન્હો રજી થયેલ હોય સદરહુ ગુન્હાની તપાસ દરમ્યાન ચોરીમા ગયેલ કેબલ વાયર જેની કિ રૂ ૫,૦૦૦ / - ના મુદામાલ તથા ચોરીમાં ઉપયોગ મા લીધેલ એક બજાજ કંપનીનુ લાલ કલરનુ પ્લેટીના મો.સા જેની કિ રૂ ૧૦,૦૦૦ / - નો મુદામાલ મળી કુલ કિ રૂ ૧૫,૦૦૦ / - ન મુદામાલ સાથે મજકુર બંને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) શૈલેષકુમાર રૂપાભાઇ પારગી ઉ.વ .૨૮ ધંધો મજુરી હાલ રહે.ધારી, જુના બસ સ્ટેશન સ્મશાન પાસે, ભુપતભાઇ હડીયાની વાડીએ, તા.ધારી જી.અમરેલી મુળ રહે.ઘસ, નળવા ફળીયા, તા.ફતેપુરા જી.દાહોદ ( ૨ ) સીતારામ ભુરાભાઇ બારૈયા ઉ.વ .૨૯,ધંધો , ખેતમજુરી હાલ રહે. ધારી, નબાપરા, મથુરભાઇ જેરામભાઇ સાવલીયાની વાડીએ તા.ધારી, જી.અમરેલી, મુળરહે.રોહનવાડી, તા.ગાગળતલાઇ, જી.બાસવાડા, રાજય. રાજસ્થાન પકડાયેલ મુદામાલ - ( ૧ ) એક કાળા કલરનો JAISON કંપનીનો આશરે ૧૦૦ ફુટ જેટલો કેબલ વાયર જેની આશરે કિ રૂ .૫,૦૦૦ / ( ૨ ) એક બજાજ કંપનીનુ લાલ કલર પ્લેટીના મો.સા જેની કિ રૂ .૧૦,૦૦૦ / - ગણી કેબલ વાયર તથા મો.સાની કુલ કિ રૂ . ૧૫,૦૦૦ / - નો મુદામાલ આ કામગીરી ધારી પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી ડી.સી.સાકરીયા તથા અના હેડ કોન્સ . વિજયભાઇ વી.ડાભી તથા અના.પો.કોન્સ . રણધીરભાઈ એમ વાળા તથ અના.પો.કોન્સ . આલીગભાઇ સી વાળા તથા અના.પો.કોન્સ . અનકભાઇ કે મોભ નાઓ દ્રારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.