ફતેપુરા તાલુકામાં છેલ્લા ચાર દિવસ થી બેવડી ૠતુનો અનુભવ થઈ રહ્યો છે. તાલુકામાં સવારથી ગરમીનું પ્રમાણ જોવા મળે છે અને બપોર બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળે છે . સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડે છે . જેથી લોકો સવારથી બપોર સુધી ગરમી અને બફારાનો અનુભવ કરે છે અને બપોર બાદ વાતાવરણ બદલાતા ઠંડક અને ગાજવીજ સાથે વરસાદ પડે છે , જેથી લોકો બેવડી ઋતુનો હાલ અનુભવ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वाळू वाहतूक डंपरला साळगाव येथे अपघात
वाळू वाहतूक डंपरला साळगाव येथे अपघात
मुंबई में 2051 तक 54% कम हो जाएंगी हिंदू आबादी:BJP नेता किरीट सोमैया बोले- शहर में रोहिंग्या-बांग्लादेशी घुसपैठिए बढ़ रहे
भाजपा नेता किरीट सोमैया ने दावा किया है कि मुंबई में रोहिंग्या और बांग्लादेशी घुसपैठियों की...
NO GYM FULL BODY WORKOUT (feat. 5 min Tabata) | 5분 전신 타바타 운동
NO GYM FULL BODY WORKOUT (feat. 5 min Tabata) | 5분 전신 타바타 운동