વેરાવળ ,
વેરાવળમાં આપના પ્રદેશ ઉપપ્રમુખના કાર્યલય ખાતે મહિલા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સહિત બુથ પ્રમુખો આપમાં જોડાયા
વેરાવળમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ જાગમાલભાઈ વાળાના કાર્યાલય ખાતે વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહિલા સમિતિના ઉપપ્રમુખ રિઝવાના બેન ચૌહાણ તૅમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસના 100 જેટલાં બુથ પ્રમુખો પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઈ વાળા અને પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામની હાજરીમાં વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.