સાંજના સુમારે 45 થી 50 વર્ષની ઉંમરનો યુવાન ખોડીયારનગર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા જમણા હાથના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી અને માંસના લોચા બહાર નીકળી ગયા હતા. જેને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજેલ હતું. ઘટનાની જાણ ભાલેજ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકના વાલી વારસાઓની શોધખોળ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદના લઠ્ઠાકાંડમાં કેમિકલ પીવાના કારણે લોકોના મોત થયા છે - DGP આશિષ ભાટીયા.#dgp #pro #social
https://gujaratgeetanews.co.in/?p=5782.#gujaratgeetanews#- બોટાદના લઠ્ઠાકાંડ મામલે કેમિકલને લઇને...
শিৱসাগৰত হিন্দু ধৰ্ম্মসভা নামঘৰ মহিলা সমাজৰ দ্বাৰা শিক্ষক দিৱস উদ্যাপন
শিৱসাগৰঃ সমগ্ৰ দেশৰ লগতে শিৱসাগৰ নগৰতো ঐতিহাসিক "হিন্দু ধৰ্ম্মসভা নামঘৰ"ৰ ১২৫ বছৰীয়া...
બાળ દીક્ષાના કેસનો ચુકાદો આવ્યો
#buletinindia #gujarat #ahmedabad