સિહોરના અગ્રણી બિલ્ડર અજય શુક્લ પરિવારના ઘરે હૈયાના હેત ભર્યા અખિલ બ્રહ્માંડના આધિપતિ એવા ભગવાનશ્રી ઠાકોરજીના તેડા થય છે શુક્લ પરિવારના ઘરે આ શુભપ્રસંગે સતત બે દિવસ ધાર્મિક કાર્યક્રમને લઈ સમગ્ર સિહોરમાં ઉત્સવી માહોલ સર્જાયો હતો સિંહપુર ની પવિત્ર ભૂમિ ઉપર શુકલ પરિવાર દ્વારા અખિલ બ્રહ્માંડ ના અધિપતિ શ્રી દ્વારકાધીશ ના આસ્થાભેર પોતાના આંગણે પધરાવી ભક્તિ પૂજનના વિશષ કાર્યક્રમ નું આયોજન કરેલ હતું. ગઈકાલે તા. ૧૧/૯/૨૨ ને સાંજે ૪ કલાકે વડીલ હરિભાઈ જોષીના નિવાસસ્થાને થી ઠાકરજી ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા હરખભેર શુકલ પરિવારના આંગણે પહોંચી હતી. બે દિવસના આ ભવ્ય ધાર્મિક આયોજનમાં સિહોરની ભાવભરલ જનતા મોટી સંખ્યામાં જોડાય હતી અને ઠાકોરજી ના વધામણાં કર્યા હતા. આ સાથે જ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે તા.૧૨/૯/ર૦રર ને સોમવારે સવારના સમયે શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ રાખવામાં આવી હતી શુકલ પરિવાર ટ્વારાવર્ષ દરમ્યાન અનેક ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે સિંહોરના અજય શુક્લ પરિવારના ઘરે ઠાકરજીના વાજતે ગાજતે હોલ, બેન્ડ, ડી.જે.ની સુરાવલીઓ સાથે સામૈયા થયા, ઉમંગની આંધી છવાઇ, ભક્તિસભર કાર્યક્રમોથી સર્જાયો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मानवता समाजसेवियो ने किया वृद्व लावारिस शव का अंतिम संस्कार
मानवता समाजसेवियो ने किया वृद्व लावारिस शव का अंतिम संस्कार
भीषण गर्मी के प्रकोप के चलते आमजन...
Breaking News: Delhi के स्कूल को फिर बम से उड़ाने की धमकी, पुलिस कमिश्नर के ऑफिशियल मेल पर आई धमकी
Breaking News: Delhi के स्कूल को फिर बम से उड़ाने की धमकी, पुलिस कमिश्नर के ऑफिशियल मेल पर आई धमकी
સાવલીમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી
#buletinindia #gujarat #vadodara
महायुतीची चर्चा... पण Raj Thackeray म्हणाले मग काय चित्रपट व्यवसायात जाण्याचं का ? नक्की काय झालं?
महायुतीची चर्चा... पण Raj Thackeray म्हणाले मग काय चित्रपट व्यवसायात जाण्याचं का ? नक्की काय झालं?
जिले में डेंगू की दस्तक हो चुकी है एक मरीज में इसकी पुष्टि हो चुकी है खतरे को देखते स्वास्थ विभाग ने
जिले में डेंगू की दस्तक हो चुकी है एक मरीज में इसकी पुष्टि हो चुकी है खतरे को देखते स्वास्थ विभाग ने