સિહોરના પાલડી ગામેથી સરકારી જમીન પરનો વિવાદ સામે આવ્યો છે પાલડીના મનસુખ કુંભાર અને શાંતિ કુંભાર બત્રે શખ્સ સામે રજુઆત થઈ છે ભુમાફિયા અને દબાણ કર્તાઓને તો એમ પણ સરકારી જમીનો પોતાની હોવાનો બ્રમ રહેતો હોય છે સિહોરના પાલડી ગામે વણકર વિસ્તાર આવેલો છે જ્યાં જાહેર રસ્તો છે અને ત્યાં આસપાસ સ્નાનઘાટ તથા આયુષ્યમાન વેલનેસ સેન્ટર આવેલ છે જ્યાં થોડી જગ્યા રોડ સુધી ખુલ્લી પડેલ છે તથા તે ખુલ્લી પડેલ જગ્યા પર અનુસુચિત સમાજ માટે સરકાર તરફથી અંગભુત યોજના થકી પાણીની ઢાંકી બનાવવાની હોય તેમજ તેની કામગીરી મંજુર થઈ ગઈ છે તેમની કામગીરી પણ શરૂ છે તે જગ્યા પર કપચી અને રેતી પડેલ છે અને થોડા સમય પહેલા ત્યાં પાણીની ટાંકીનો પાયો તથા ડબર કામ કરેલ પણ હાલમાં ત્યાં બે ઈસમો મનસુખભાઈ કરશનભાઇ કુંભાર તથા શાંતિભાઈ કરશનભાઈ કુંભારે જેસીબી ચલાવી બધું પુરાણ કરી દીધેલ છે અને તે કરવા માટે તેમણે પંચાયત તેમજ કોઈની મંજુરી લીધેલ નથી.વધુમાં તે જગ્યા પર પાયા ગાળી ચણતર કામ શરુ કરેલ છે અને તે ઈસમો કોઈનું માનતા ન હોવાનું તંત્રને લોકોએ કહ્યા હતું તંત્ર યોગ્ય કરે તેવી રજુઆતપાલડી ગામના લોકોએ કરી છે ન ક 

 પાલડીના મનસુખ કું કુંભાર અને શાંતિં કુંભાર બન્નેએ સરકારી જગ્યામાં પ્રવેશી પાલડી ગામ માટે જ્યાં પાણીનો ટાંકો બનાવવાની કામગીરી શ૩ છે ત્યાં જેસીબી કેરવી દીધો : પાલડી ગામના લોકોએ રજુઆત કરી આ બંને કોઈનું માનતા નથી ચોગ્ય કરાવો :