આજ રોજ નેક પિયર ટિમ (NAAC PEER TEAM) દિલ્હી દ્વારા આર્ટ્સ કૉલેજ ફતેપુરામાં મુલાકાત લેવામાં આવી . જેમાં કોલેજમાં ચાલતા વિવિધ કોર્સ અને કૉલેજ દ્વારા થતી વિદ્યાર્થીલક્ષી અને અધ્યાપક લક્ષી વિવિધ પ્રવૃત્તિઓ વિશે ચર્ચા થઇ . વિદ્યાથીઓને વધુ મદદરૂપ કેવી રીતે થઇ શકાય એ માટે વાલીઓ , ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી . ત્યારબાદ વિવિધ વિભાગની મુલાકાત કરી.અંતે સંચાલક મંડળના સભ્યશ્રીઓ સાથે મીટીંગ કરી . કોલેજનો વધુ વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું . વિદ્યાર્થીઓએ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો.આમ કોલેજના સર્વાંગી સર્વેક્ષણ દ્વારા કોલેજના વર્તમાન અને ભવિષ્યના આયોજન અંગે યોગ્ય માર્ગદર્શન આપી સૌને પ્રેરિત કર્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्षा है सशक्त और विकसित राष्ट्र की आधारशिला: बिरला
लोकसभा अध्यक्ष ओम बिरला शुक्रवार को प्राईवेट कॉलेज वेलफेयर सोसायटी द्वारा आयोजित अभिनन्दन...
কন কন শিশু সকলৰ কণ্ঠত বিয়া নাম
কন কন শিশু সকলৰ কণ্ঠত বিয়া নাম ।
ભાલપંથકની દહેડા પ્રા.શાળામાં ડાયટના પ્રાધ્યાપકો સહિત ૧૦૦થી વધુ શિક્ષકોની એક્સપોઝર વિઝીટ..
ભાલપંથકની દહેડા પ્રા.શાળામાં ડાયટના પ્રાધ્યાપકો સહિત ૧૦૦થી વધુ શિક્ષકોએ એક્સપોઝર વિઝીટ કરી ઇકો...