આજ રોજ નેક પિયર ટિમ (NAAC PEER TEAM) દિલ્હી દ્વારા આર્ટ્સ કૉલેજ ફતેપુરામાં મુલાકાત લેવામાં આવી . જેમાં કોલેજમાં ચાલતા વિવિધ કોર્સ અને કૉલેજ દ્વારા થતી વિદ્યાર્થીલક્ષી અને અધ્યાપક લક્ષી વિવિધ પ્રવૃત્તિઓ વિશે ચર્ચા થઇ . વિદ્યાથીઓને વધુ મદદરૂપ કેવી રીતે થઇ શકાય એ માટે વાલીઓ , ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી . ત્યારબાદ વિવિધ વિભાગની મુલાકાત કરી.અંતે સંચાલક મંડળના સભ્યશ્રીઓ સાથે મીટીંગ કરી . કોલેજનો વધુ વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું . વિદ્યાર્થીઓએ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો.આમ કોલેજના સર્વાંગી સર્વેક્ષણ દ્વારા કોલેજના વર્તમાન અને ભવિષ્યના આયોજન અંગે યોગ્ય માર્ગદર્શન આપી સૌને પ્રેરિત કર્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हकीकत बन गया 'पंचायत-3' का कबूतर वाला सीन! हाथों से उड़ा नहीं गिरा कबूतर,
नई दिल्ली। छत्तीसगढ़ के मुंगेली जिले में स्वतंत्रता दिवस समारोह में एक ऐसी घटना घटी, जिसे...
Complete Skincare Routine For Men | Basic skincare | (step by step guide)
Complete Skincare Routine For Men | Basic skincare | (step by step guide)
વિસનગર : બોકરવાડા ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ તલાટીને 6 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો
મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકામાં આવતા બોકરવાડા ગ્રામ પંચાયતના ચાર્જમાં રહેલ તલાટી કમ...
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસના કાર્યક્રમો યોજાયા
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસના કાર્યક્રમો યોજાયા
સુરત : અડાજણમાં સ્કૂલવાનના ડ્રાઇવરના નામે કંપની બનાવી | SatyaNirbhay News Channel
સુરત : અડાજણમાં સ્કૂલવાનના ડ્રાઇવરના નામે કંપની બનાવી | SatyaNirbhay News Channel