દાહોદ તાલુકાના નસીરપુર નજીક બોર્ડ લગાવતી વેળાએ વીજ કરંટથી એકનું મોત | Daily Gujarat News

દાહોદ શહેરમાંથી પસાર થતાં ઈન્દૌર હાઈવે રોડ પરથી પસાર થતાં નસીરપુર ગામ નજીક વીજ થાંભલાની આસપાસ બોર્ડ બાંધવા ચડ્યાં હતાં ત્યારે નજીકમાં આવેલ વીજ ડીપીમાંથી સખ્ત કરંટ લાગતાં બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત અન્ય એક યુવકને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.આજરોજ સવારના સમયે દાહોદ શહેરના જુના વણકરવાસ વિસ્તારમાં રહેતાં ૨૬ વર્ષીય મીયાનુદ્દીન કયુમભાઈ લુહાર અને તેમની સાથે