હાલોલ: વી.એમ શાળા ખાતે દાદી-દાદી દિવસની ઉજવણી કરાવામા આવી | Daily Gujarat News


હાલોલ ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ શાળા(પ્રાથમિક વિભાગ) શાળામાં Grandparents' Day(દાદા-દાદી દિવસ) ની ઉજવણી કરવામાં જેમાં આ દિવસ નું મહત્વ તથા આ દિવસ ઉજવણી કરવાની કેમ જરૂર પડી તે અંગેની માહિતી વિદ્યાર્થીઓ ને આપવામાં આવી અને આપણા જીવન માં દાદા-દાદી ની ઉપયોગિતા શુ? છે અંગે ની માહિતી વિદ્યાર્થીઓ ને આપવામાં આવીઆમ વિદ્યાર્થીઓ પોતાના દાદી-દાદી