Nadiad 

ગુજરાત મજદુર સંઘ સંલગ્ન ખેડા જીલ્લા મજદુર સંઘ સાથે સંકળાયેલ જીલ્લાની સરકારી અર્ધ સરકારી સંસ્થાના યુનિયનો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ,જીલ્લા વિદ્યુત મજદૂર સંઘ નડિયાદ એસટી ડિવિઝન મજદૂર સંઘ,આંગણવાડી ફેસીલેટર મહિલા મજદૂર સંઘ,રેલવે મજદૂર સંઘ સહિતના યુનિયનોના કાર્યકરોએ વિવિધ પડતર પ્રશ્નો ની માંગણીઓ સાથે જીલ્લા કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર...માંગણીઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય સરકારની નીતિ વિરુદ્ધ પ્રચાર પર પ્રસાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી..