*સુઈગામ ઘટકની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો સુઈગામ તાલુકા પંચાયત ખાતે આજથી અચોક્કસ મુદતની ભુખ હડતાળ પર.....*
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સુઈગામ અને વાવા તાલુકા ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા સુઈગામ ઘટકની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ના સમર્થન માં આપ્યું મામલદાર સાહેબ શ્રી ને આપ્યું આવેદન પત્ર.
આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ની માગણી નહિ પુરી કરવા આવે તો સુઈગામ અને વાવા ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવા ની ચિમકી આપી હતી.
*તારીખ-૫/૯/૦૨૨ ના રોજ સુઈગામ ઘટકની તમામ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ સુઈગામ સેવાસદન ખાતે પ્રાંત અધિકારી, મામલતદાર અને નાયબ તાલુકા વિકાસ અધિકારી ને વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવી મૌખિક રજૂઆત કરી હતી કે ટુંક સમયમાં અમારી માંગણી સરકાર દ્વારા સ્વિકારવામાં નહિ આવે તો અચોક્કસ મુદતની ભુખ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી...*
*આજ રોજ સુઈગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી વિવિધ માંગણીઓ ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ..*
*સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની માગણીઓ ન સ્વિકારવામાં આવતાં ન છુટકે આજે સુઈગામ ઘટકની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો આજથી તાલુકા પંચાયત કચેરી ખાતે અચોક્કસ મુદતની ભુખ હડતાળ પર બેઠા....*
*આમ આદમી પાર્ટીએ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની વિવિધ માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની ભુખ હડતાળ ને આપ્યું સમર્થન..