જસદણના ગંગાભવન વિસ્તારમાં આવેલ ન્યુ એરા સ્કૂલની અંદર મારામારીનો બનાવ વાલી એ શિક્ષિકા ને માર માર્યો વિદ્યાર્થીને સ્કૂલ છૂટવાના સમય પહેલા વાલી ઘરે લઈ જતા હોય તેને લઈને થઈ મારામારી પોલીસ પહોંચી ઘટના સ્થળે