જસદણના ગંગાભવન વિસ્તારમાં આવેલ ન્યુ એરા સ્કૂલની અંદર મારામારીનો બનાવ વાલી એ શિક્ષિકા ને માર માર્યો વિદ્યાર્થીને સ્કૂલ છૂટવાના સમય પહેલા વાલી ઘરે લઈ જતા હોય તેને લઈને થઈ મારામારી પોલીસ પહોંચી ઘટના સ્થળે
જસદણના ગંગાભવન વિસ્તારમાં આવેલ ન્યુ એરા સ્કૂલની અંદર મારામારીનો બનાવ વાલી એ શિક્ષિકા ને માર માર્યો
