ગળતેશ્વર તાલકાના સેવાલિયા 

પંથકમાં મેઘરાજા ની રી એન્ટ્રી 

ગાજવીજ વાવાઝોડા સાથે રીએન્ટ્રી 

બે દિવસ ના સખત ઉકળાટ બાદ થઈ રીએન્ટ્રી 

વરસાદ આવતાં ગરમી માં થઈ રાહત 

ધીમીધારે પડી રહ્યો છે વરસાદ

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર