આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર ખાતે સાત દિવસીય તાલીમમાં તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં ૩૩ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લઈ સોશિયલ વર્કને અસરકારક બનાવતા મુદ્દા વિષયક સમજ કેળવી હતી.
(રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત)