માંડવીના દરિયાનારે અત્યંત દુર્લભ ગણાતો હોક્સ બિલ ટર્ટલ નામનો કાચબો જીવિત નોંધાયો છે,દરિયાઈ વિજ્ઞાન સાથે જોડાયેલા તજજ્ઞો આ વિસ્તારમાં હોક્સ બિલની હાજરીને દુર્લભ ઘટના ગણાવી રહ્યા છે. અજાણ્યો કાચબો તાજેતરમાં માંડવીના દરિયાકાંઠે નોંધાયો હતો,તેની ઓળખને લઇ તજજ્ઞો મૂંઝવણમાં મૂકાયા હતા.ભાસ્કરે આ મુદ્દે ડો.ઇન્દ્રભાઈ ગઢવી,ભાવનગર યુનિવર્સટી મરીન સાયન્સ વિભાગના વડાનો સંપર્ક સાધતા તેમણે,આ કાચબો હોક્સ બિલ ટર્ટલ હોવાનું જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಗ್ರೋಹೇರ್ & ಗ್ಲೋಸ್ಕಿನ್ನ ಅತ್ಯಾಧುನಿಕ ಕ್ಲಿನಿಕ್ ಇಂದಿರಾನಗರದಲ್ಲಿ ಶುಭಾರಂಭ
ಗ್ರೋಹೇರ್ & ಗ್ಲೋಸ್ಕಿನ್ನ ಅತ್ಯಾಧುನಿಕ ಕ್ಲಿನಿಕ್ ಇಂದಿರಾನಗರದಲ್ಲಿ ಶುಭಾರಂಭ
ಬೆಂಗಳೂರು, ಜುಲೈ...
Breaking News: 'कांग्रेस ने आजादी को खत्म किया था' इमरजेंसी की बरसी पर PM Modi का ट्वीट
Breaking News: 'कांग्रेस ने आजादी को खत्म किया था' इमरजेंसी की बरसी पर PM Modi का ट्वीट
BANASKATHA // દાંતા ના નવાવાસ ગામે ખેતરમાં પાણી ભરાવાને લીધે ફસાયેલા માલધારી સમાજના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું..
દાંતા ના નવાવાસ ગામે ખેતરમાં પાણી ભરાવાને લીધે ફસાયેલા માલધારી સમાજના લોકોનું સુરક્ષિત સ્થળાંતર...