ગત રોજ ઇડર ચંદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે તપોધન બ્રાહ્મણ સમાજ ની મિટિંગ મળી હતી જેમાં જુગેશભાઈ રાવલ એ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું નવા પ્રમુખ તરીકે રમેશભાઈ એસ. રાવલ ઉપ પ્રમુખ તરીકે કમલેશભાઈ જે રાવલ અને અન્ય ૯ કારોબારી સભ્યો ની નિમણુંક કરવામાં આવી હતી નવી ટિમ ને રમેશભાઈ સુરતી , મનીષ ભાઈ રાવલ તથા મહાશંકર ભાઈ રાવલ ,જનક ભાઈ રાવલ અને અન્ય સમાજ ના ભાઈઓ એ અભિનંદન પાઠવ્યા હતા .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लम्पीसाठी औरंगाबादेत 97 टक्के लसीकरण : जिल्हयातील 5 लक्ष 19 हजार गुरांना डोस ; औषधोपचारातून 1404 गुरे बरी
औरंगाबाद जिल्हयातील एकूण 5 लक्ष 34 हजार 394 पशुधन असून त्यापैकी आजपर्यंत 5 लक्ष 18 हजार 923...
ડીસામાં ચાઇનીઝ દોરી વેચતાં છૂટક અને હોલસેલ બે વેપારીની અટકાયત કરાઇ
બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરી અને પતંગ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનું અનેક જગ્યાએ વેચાણ થઈ...
बूंदी के आराध्य देव डोल यात्रा के अवसर पर निकले नगर भ्रमण पर।
बूंदी के आराध्य देव डोल यात्रा के अवसर पर श्री रंगनाथ जी अपने निज मंदिर से स्वर्ग सी आभा में तोप...
Lok Sabha Election 2024: तीसरे चरण के मतदान के लिए पक्ष-विपक्ष का धुआंधार प्रचार | Aaj Tak
Lok Sabha Election 2024: तीसरे चरण के मतदान के लिए पक्ष-विपक्ष का धुआंधार प्रचार | Aaj Tak
સાબરકાંઠા: જિલ્લાના રામ ભક્તો અયોધ્યા રામલલાના દર્શન માટે પ્રયાણ | Ayodhya Ram Mandir | Sabarkantha
સાબરકાંઠા: જિલ્લાના રામ ભક્તો અયોધ્યા રામલલાના દર્શન માટે પ્રયાણ | Ayodhya Ram Mandir | Sabarkantha