મહુવા મા ભારે અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ધોધમાર ત્રણ ઇંચ વરસાદ 

વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી 

કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ 

આજરોજ મહુવા મા ભારે અશહ્ય બફારા વચ્ચે ધોધમાર વરસાદ,કાળા દિમાગ વાદળા વચ્ચે ધોધમાર વરસાદ,કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ,ધોધમાર વરસાદ પગલે ત્રણ ઇંચ વરસાદ,વરસાદ ના પગલે વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી અને વાતાવરણ ઠંડુ થઇ ગયું ખેડુત પુત્રો મા આનદ ની લાગણી છવાઈ ગઈ અને મહુવા ના અનેક નીચાણ વારા વિસ્તાર મા પાણી ભરાઈ જવા પામ્યું હતું કોલેજ રોડ, ગાયત્રી નગર, ભવાની નગર, ગાયત્રી સોસાયટી, સ્વામિનારયણચોક, હોસ્પિટલ રોડ,ભૂતા બાલમંદિર, શાક માર્કેટ જેવા અનેક વિસ્તાર મા પાણી ભરાઈ ગયા હતાં 

રિપોર્ટર રાજકુમાર પરમાર સાથે વિશાલ પરમાર