ખંભાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા જાહેર માર્ગો પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારના રહીશોના જીવ તાળવે બંધાયા હતા.

રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત.