આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત બહેનોની ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ રમતમાં ફતેપુરા તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તરાનાબાનું એ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ઇવેન્ટમાં તુતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. તરાનાબાનું ને વિજેતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જે બદલ શાળા પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.શાળા ની અન્ય વિદ્યાર્થીનિઓ એ પણ સારું પ્રદર્શન આપ્યું હતું.
ફતેપુરા કન્યા શાળાની વિદ્યાર્થીની તરાનાબાનુ શબ્બીરભાઈ નાગુજી એ ખેલમહાકુંભ અંતર્ગત સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ રમતમાં તુતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું.
![](https://i.ytimg.com/vi/EWMM0JHekeo/hqdefault.jpg)
![Angry](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/angry.png)