10 દિવસ ના વિરામ બાદ જિલ્લા માં વરસાદ પડવાનું શરૂ થયું છે દાંતા તાલુકા માં બે દિવસથી સતત વીજળી ના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમ આજ રોજ ખેડૂત બકરા ચરાવવા નીકળે હતો તેવા સમયે બકરા પર અને ખેડૂત પર વીજળી પડતા મોત નીપજ્યું હતું