વિશ્વાસથી વિકાસ યાત્રા - ઝાલોદ પ્રાંત કક્ષાનો કાર્યક્રમ કે.આર.દેસાઈ કોલેજ ઝાલોદ ખાતે યોજાયો.

રાજ્યકક્ષાના મંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ.

દાહોદ જિલ્લા ભાજપા ના ઝાલોદ તાલુકા ભાજપાના તેમજ ઝાલોદ પ્રાંતમાં આવતા તમામ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા

ઝાલોદ તાલુકા વહીવટી તંત્ર તેમજ ઝાલોત પ્રાંતમાં આવતા તમામ વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા