સોજીત્રા શહેરમાં આજે બપોરે અઢી કલાકના સુમારે વરસાદ ખાબકતા વાતાવરણ માં ઠંડક થઈ જવા પામી છે. છેલ્લા 2 દિવસથી વાદળછાયુ વાતાવરણ અને બાફના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક થવા પામી છે.