ઉમરેઠ તાલુકા તથા શહેર ખાતે આજરોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં B.L.O. કર્મચારીઓ દ્વારા મતદાર યાદીમાં વિવિધ સુધારા સહિત અનેક પ્રકારની કામગીરી કરાઈ હતી. સવારે 10:00 વાગ્યાથી લઈને સાંજે 5:00 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાયો હતો. ઇલેક્શન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પણ કામગીરી પણ B.L.O કર્મચારીઓ દ્વારા યોજાઈ હતી. વહેલી સવારથી જ મતદારો પોતાના ઇલેક્શન કાર્ડમાં સુધારો વધારો તથા ઇલેક્શન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुलिस ने कलेक्टर आवास घेराव से पहले प्रदर्शनकारियों को रोका,नियमित 45 मिनट जलापूर्ति देने के लिखित आश्वासन पर माने
बून्दी। शहर के देवपुरा क्षेत्र में पिछले चार माह से पेयजल की समस्या से जूझ रहे लोगों का शनिवार को...
પાલનપુરમાં 66 કે.વી.ની લાઇનનો વીજકરંટ કન્ટેઇનરમાં પ્રસરી જતાં ચાલકને કરંટ લાગતાં બહાર ફેંકાઇ ગયો હતો
પાલનપુરમાં 66 કે.વી.ની લાઇનનો વીજકરંટ કન્ટેઇનરમાં પ્રસરી જતાં ચાલકને કરંટ લાગતાં બહાર ફેંકાઇ ગયો હતો
ડીસા ના કચ્છી કોલોની વિસ્તારમાં એકલા રહેતા યુવકની લાશ મળી..
ડીસા ના કચ્છી કોલોની વિસ્તારમાં એકલા રહેતા યુવકની લાશ મળી..
ડીસામાં કચ્છી કોલોની પાસે થી આજે એક...
पंचायत स्तर पर डोर टू डोर सर्वे जारी सभी हितग्राहियों को कई योजनाओं का मिलेगा लाभ।
पंचायत स्तर पर डोर टू डोर सर्वे जारी सभी हितग्राहियों को कई योजनाओं का मिलेगा लाभ।
AAJTAK 2 | JAWAN अब 700 करोड़ के आंकड़े की ओर | BOX OFFICE COLLECTION | AT 2 VIDEO
AAJTAK 2 | JAWAN अब 700 करोड़ के आंकड़े की ओर | BOX OFFICE COLLECTION | AT 2 VIDEO