ખંભાત પ્રાંતકક્ષાનો કાર્યક્રમ : 'વિશ્વાસથી વિકાસયાત્રા' અંતર્ગત તારાપુર તાલુકાના જુદા જુદા ગામોમાં 86 કરોડના કામોનું ઇ-લોકાર્પણ અને 77 કરોડના કામોનું ઇ-ખાતમુર્હુત ખંભાતના ધારાસભ્ય મયુરભાઈ રાવલના વરદહસ્તે કરવામા આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મયુરભાઈ રાવલ, પ્રાંત અધિકારી-નિરૂપમા ગઢવી, મામલતદાર-મનુભાઈ હિહોર,ખંભાત એપીએમસી ચેરમેન-સંજયભાઈ પટેલ, ખંભાત તાલુકા પ્રમુખ હર્ષદસિંહ સિંધા, તારાપુર તાલુકા પંચાયત પ્રમુખ-વિજયભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતાં
(રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત)