બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા શહેર બે નંબર અને ડુપ્લિકેટના કળાધંધાનુ હબ બની ગયુ હોય તેવા દ્રશ્યો નઝર સમક્ષ આવી રહ્યાં છે જ્યારે છેલ્લા ઘણા સમયથી નકલી તેલનું વેચાણ વધી ગયું હોવાનું માહિતી મળતાં જ એન.કે. પ્રોટીન્સ કંપનીના કર્મચારીઓએ ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. જેમાં ડીસાના રિસાલા બજાર અને ગાંધીચોક વિસ્તારની કેટલીક દુકાનોમાં વેપારીઓ નકલી તેલના ડબ્બા વેચતા હોવાની ચોક્કસ માહિતીના આધારે એન.કે. પ્રોટીન્સ કંપનીના કર્મચારી ભૂષણભાઈ દાણીએ આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી. ત્યાર બાદ ડીસા તાલુકા પોલીસને સાથે રાખી ગઈકાલે સાંજે અલગ અલગ ટીમો બનાવી રેડ કરી હતી. એન.કે.પ્રોટીન્સ કંપનીની ટીમ અને પોલીસે રિસાલા બજારમાં આવેલા જયશ્રી બહુચર ટ્રેડિંગ નામની દુકાનમાં તપાસ કરતા દુકાનની અંદર ભોંયરૂ બનાવેલું હતું. જેમાથી તિરુપતિ કપાસિયાના નકલી તેલના ડબ્બા મળી આવ્યા હતા. વધુ તપાસ કરતા ડબ્બા પર લગાડવામાં આવેલા સ્ટીકરો , ઢાંકણું ફિટ કરવાની ઈલેક્ટ્રિક ગન તેમજ ટાઈગર સરસો કા તેલ અને પૂનમ સરસો કા તેલના લેબલ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ તમામ જથ્થો જપ્ત કર્યો હતો. ત્યાર બાદ દિવ્ય લક્ષ્મી કરિયાણા સ્ટોર્સ અને ગાંધીચોક વિસ્તારમાં આવેલા શ્રી મારુતિ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનમાં પણ તપાસ કરતા ત્યાંથી પણ તિરુપતિ કંપનીના લેબલ વાળા નકલી તેલના ડબ્બા મળી આવ્યા હતા . જેથી પોલીસે ત્યાંથી પણ તેલના ડબ્બા, નકલી સ્ટીકર, ડબ્બાના ઢાંકણા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ત્રણેય દુકાનના માલિક સામે કોપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી ડીસા શહેર દક્ષીણ પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पेंसिल की बजाय Space Pen बनाने के लिए करोड़ो क्यों खर्च किए? | NASA Tarikh E672
पेंसिल की बजाय Space Pen बनाने के लिए करोड़ो क्यों खर्च किए? | NASA Tarikh E672
रावतभाटा मे झमाझम बारिश का दौर शुरू
रावतभाटा झमाझम बारिश का दौर जारी रात भर से हो रही बरसात
रावतभाटा मे पिछले 12 घंटे से झमाझम...
અરવિંદ કેજરીવાલ પર તિરંગાનું અપમાન કરવાનો આરોપ, બીજેપી નેતાએ કહ્યું- તિરંગાને માત્ર જમીન પર જ ખેંચવામાં આવ્યો ન હતો પરંતુ…
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં ‘હર હાથ તિરંગા’ અભિયાન...
मन्दारगिरी पर्वत पर भगवान वासुपूज्य के गाजे बाजे से चढाया निर्वाण लड्डू दशलक्षण धर्म महापर्व का उत्तम ब्रह्मचर्य धर्म के साथ हुआ समापन
सकल दिगम्बर जैन समाज के तत्वावधान में शहर के सभी जिनालयों में दशलक्षण धर्म महापर्व के चलते श्री...
ગોધરા ની નામાંકીત મહાકાળી હોટલ માં થી FSL ટીમ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સયુંક્ત ચેકીગ હાથ ધરી નમૂના લેવામાં આવ્યા
ખાણી પીણી ચીજ વસ્તુઓ માં નશિલા પ્રદાથ ભેળસેળ ની ફરિયાદ આધારે ગોધરા નાં લાલ બાગ બસ સ્ટેન્ડ નજીક...