વિધાનસભા 2022 નજીક આવી રહી છે ત્યારે તમામ પાર્ટીઓ પોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે

આજે હારીજ ખાતે બહુજન મુક્તિ પાર્ટી ગુજરાત પ્રદેશ યાત્રા હારીજ ખાતે આવી પોચી હતી નો પોતે પોતાની ચૂંટણી પ્રચાર માટે હારીજ પોચી પાટણ જિલ્લામાં પરિવર્તન યાત્રા 10 અને 11 તારીખ પાટણ જિલ્લામાં ફરશે જ્યારે હારીજ ખાતે બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફૂલકાર પહેરાવી લોકોને વિકલ્પ રૂપે જોવા માટે અપીલ કરવામાં આવી હતી