પરશુરામ ધામ લીબડી ખાતે મુખ્ય પ્રવેશદ્વાર તેમજ નવનિર્મિત ઇમારતો ના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ શ્રી કિરીટસિંહ રાણા (કેબિનેટ મંત્રીશ્રી) શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી(કેબિનેટ મંત્રી શ્રી)રામભાઈ મોકરિયા(સાંસદ સભ્ય શ્રી રાજ્યસભા) સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના અધ્યક્ષ હજારો કાર્યકર્તાઓ ના પ્રણેતા શ્રી જગદીશભાઈ મકવાણા નું સન્માન કરવા માં આવ્યું અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે મુખ્ય પ્રવેશદ્વાર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો ના આશીર્વાદ મળ્યા ખુબજ આનંદ અને અલગ ઉર્જા ની અનુભૂતિ થઇ આ તકે સમસ્ત કાચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના યુવા પાંખ ના મહામંત્રી તરીકે મને આમંત્રિત કરવા બદલ આભાર સમસ્ત કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા.જોરાવરનગર રતનપર બ્રહ્મ સમાજ ના પ્રમુખ પ્રકાશભાઈ ત્રિવેદી અને ઉપ પ્રમુખશ્રી શેખરભાઈ ઉપસ્થિત રહેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मंदसौर जिला जमालपुरा:- महावीर फतेह करे सेवा संस्था (बाला जी ग्रुप)
बालाजी ग्रुप के तत्वाधान में गौप्रकल्प के तहत (बाला जी ग्रुप ) जमालपुरा ग्राम प्रमुख आयुष धनगर के...
75 Indian Army's Gajraj Corps Joint cycling Expedition
GAJRAJ JOINT CYCLING EXPEDITION
Tezpur : A joint Civil- Military Cycling Expedition from...
Indigo Share News: लगातार भाग रहा है शेयर, क्या अभी इस Stock में बाकी है और तेजी? | CNBC Awaaz
Indigo Share News: लगातार भाग रहा है शेयर, क्या अभी इस Stock में बाकी है और तेजी? | CNBC Awaaz
યાત્રાધામ અંબાજી ખાતેથી ડ્રોન ટેક્નોલોજીની મદદથીથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો
યાત્રાધામ અંબાજી ખાતેથી ડ્રોન ટેક્નોલોજીની મદદથીથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો
અમદાવાદ મેટ્રો ટ્રેનમાં નુકસાન મામલો
#buletinindia #gujarat #ahmedabad