ફતેપુરા નગરમાં ભારે વરસાદ, પોલીસ સ્ટેશન રોડ વિસ્તારમાં રોડ પર પડેલા મસમોટા ખાડાઓ માં પાણી ભરાયા, અકસ્માતનો ભય. વરસાદી પાણી ભરાતા રોડ ઉપર પડેલા મસમોટા ખાડાઓ ન જોવાતા બાઈક સવાર ના અકસ્માત થવાની શકયતાઓ છે. અને ફોરવિલર વાહન ચાલકો ને શારીરિક સમસ્યાઓ પણ થવાની શકયતાઓ છે.
ફતેપુરા નગરમાં ભારે વરસાદ, પોલીસ સ્ટેશન રોડ વિસ્તારમાં રોડ પર પડેલા મસમોટા ખાડાઓ માં પાણી ભરાયા, અકસ્માતનો ભય.
![](https://i.ytimg.com/vi/hssN0J-59iI/hqdefault.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)