ભુજ, વાહન (ટ્રક)ને અકસ્માત નડવાના 14 વર્ષ જૂના કિસ્સામાં ફરિયાદી ગ્રાહક અંજારના મોહનલાલ મોમાયા વનાવાની તરફે ચુકાદો આપતાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા વીમા કંપની નેશનલ ઇન્સ્યોરન્સ તેમને મોજણી અહેવાલ મુજબની વળતરની પૂરેપૂરી રકમ ખર્ચ, વ્યાજ અને ત્રાસની રકમ સાથે ચૂકવે તેવો આદેશ કર્યો હતો.આ પ્રકરણમાં અકસ્માત બાદ વળતર માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરી અરજી કરાયા પછીયે વીમા કંપનીએ કોઇ કાર્યવાહી ન કરતાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ કેસ લઇ જવાયો હતો. જિલ્લા ફોરમે ફરિયાદી તરફે ચુકાદો આપ્યા બાદ રાજ્ય કમિશન સમક્ષ વીમા કંપની ગઇ હતી. જ્યાં ફરિયાદ રિમાન્ડ કરવાનો આદેશ કરાયો હતો. આ પછી ફરિયાદીને નવો નંબર આપી જિલ્લા ફોરમ સમક્ષ કેસ ચાલ્યો હતો, જેમાં પણ ફરિયાદીની અરજી મંજૂર કરાઇ હતી. બાદમાં ફરીથી રાજ્ય કમિશન સમક્ષ બીજી વખત અપીલ કરાઇ હતી. જેમાં 90 દિવસમાં નિકાલનો હુકમ કરાયો હતો. આ બીજી વખતના રિમાન્ડ બાદ જિલ્લા કમિશને કેસ ચલાવીને ફરિયાદી તરફે આ ચુકાદો આપ્યો હતો.વીમા કંપની ફરિયાદીને વળતરની પૂરી રકમ ખર્ચ, વ્યાજ અને ત્રાસની રકમ સાથે ચૂકવે તેવો આદેશ કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર, વિક્રમ વાલજીભાઇ ઠક્કર અને હાર્દિક એન. જોબનપુત્રા રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राह चलते महिला के गले से चेन छीनने की वारदात का पर्दापाश,आरोपी रवि कश्यप व सागर उर्फ सिंघा गिरफ्तार
राह चलते महिला के गले से चेन छीनने की वारदात का पर्दापाश करते हुए पुलिस ने दो आरोपियों को बापर्दा...
બાબરા પો.સ્ટેના કોટડાપીઠા આઉટ પો.સ્ટે વિસ્તાર ઉંટવડ ગામે રહેતો કોલાવોટર વેચાણ કરનાર શખ્સ અમીનભાઇ ઓસમાનભાઇ રાઠોડ ઉં.વ.૩૦ ધંધો.વેપાર રહે.ઉંટવડ વાળા ને પકડી પાડતીબાબરા પોલીસ તથા સર્વેલન્સ ટિમ
બાબરા પો.સ્ટેના કોટડાપીઠા આઉટ પો.સ્ટે વિસ્તાર ઉંટવડ ગામે રહેતો કોલાવોટર વેચાણ કરનાર શખ્સ અમીનભાઇ...
शरद पूर्णिमा की रात अंबाजी मंदिर परिसर में तीस हजार दियो से की गई महा आरती
शरद पूर्णिमा की रात अंबाजी मंदिर परिसर में तीस हजार दियो से की गई महा आरती
સુરતમાં AAP સામે કેમ નથી ચાલતી ભાજપની ચાણક્યનીતિ
સુરતમાં AAP સામે કેમ નથી ચાલતી ભાજપની ચાણક્યનીતિ
हिसार तिरुपति एक्सप्रेस ट्रेन के ऐसी कोच में नागदा निवासी अधेड़ की कोटा स्टेशन पर संदिग्ध हालात में मौत जीआरपी ने करवाया पोस्टमार्टम कोटा
हिसार तिरुपति एक्सप्रेस ट्रेन के ऐसी कोच में नागदा निवासी अधेड़ की कोटा स्टेशन पर संदिग्ध हालात...