ભુજ,તાલુકાના સુખપર ગામ પાસે શિવપારસ નજીક રહેતા મૂળ રાજસ્થાનના 48 વર્ષીય શ્રમિક સુશીલ સુરથ બુદેડને સેવા આશ્રમમાં બાંધકામના કામ દરમ્યાન વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. માનકૂવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સવારે શિવપારસ નગરની બાજુમાં સેવા આશ્રમના ચાલતા બાંધકામ દરમ્યાન સુશીલ કામ કરી રહ્યા હતા ત્યારે પીજીવીસીએલના તારને તેનો જમણો હાથ અડી જતાં વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone 16 series को लेकर नहीं थम रहा यूजर्स का क्रेज! किन बदलावों के साथ आ सकते हैं नए आईफोन
एपल का ग्लोटाइम इवेंट 9 सितंबर को होने जा रहा है। भारतीय समयानुसार एपल इवेंट तय तारीख पर रात...
6 अक्टूबर को लॉन्च होगा OnePlus Pad Go बजट टैबलेट, इन दमदार फीचर्स से होगा लैस
OnePlus Pad Go Launch Date Confirm वनप्लस पैड गो भारत में 6 अक्टूबर को लॉन्च होगा। यह डिवाइस भारत...
સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પનું આયોજન .બરવાળા ની મિશ્ર શાળામાં પોલીસ કેડેટસ વિન્ટર કેમ્પનું આયોજન
સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પનું આયોજન .બરવાળા ની મિશ્ર શાળામાં પોલીસ કેડેટસ વિન્ટર કેમ્પનું આયોજન
અમરેલી ગણેશ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ
અમરેલી ગણેશ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ
આવનાર ચૂંટણી બાબત મહત્વપુર્ણ વાત, જાણો sms news ઉપર, લાઈક ફોલો શેયર અને subscribe જરુર થી કરશો
આવનાર ચૂંટણી બાબત મહત્વપુર્ણ વાત, જાણો sms news ઉપર, લાઈક ફોલો શેયર અને subscribe જરુર થી કરશો