બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરની પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રાજપરા ગામ નજીક વોચ પોલીસ હરકતમાં આવી છે અને તમામ શહેરો તેમજ ગોઠવી ત્યારે પસાર થઈ રહેલ સિલ્વર કલરની સ્વીફ્ટ જિલ્લાની પોલીસ દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક પગલાં ભરી રહી છે. ત્યારે સિહોરના રાજપરા ગામ નજીક થી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને દબોચી લીધો હતો ફુલ મળી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ રૂ.૨.૯૧ નો મુદ્દા માલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કથિત લઠ્ઠાકાંડમાં 45થી વધુ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત નીપજ્યાં છે અને હજુ પણ કેટલાક ભોગ બનનાર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક સૂચનો કરવામાં આવ્યાં છે. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર એલસીબી પોલીસ સ્ટાફ સિહોર પંથકમાં ડિઝાયર કારને અટકાવી તપાસ કરતા કારમાંથી ઇંગ્લિશ દારૂની ૧૦ પેટી તેમજ છૂટક બોટલો મળી ઇંગ્લિશ દારૂની કુલ ૧૯૦ બોટલ મળી આવતા કારચાલક નેસડા ગામના શૈલેષ જસાભાઈ ખમલને ઝડપી લઇ રૂપિયા ૨.૯૧ લાખનો. મુદ્દામાલ કબજે કરી સિહોર પોલીસ મથકમાં શૈલેષ ખમણ ઉપરાંત દારૂનો જથ્થો પૂરો પાડનાર કુંકાવાવના ભાવેશ પ્રવીણભાઈ અને અમરેલીના મહેશ મહેતા વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી. તદઉપરાંત અન્ય બે આરોપીને ઝડપી લેવા માટે પોલીસે કમર કસી છે