આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડામાં આવેલ રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ખાતાઓમાંથી નિવૃત્ત થયેલા તાલુકાના 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને શાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહાઅનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  बारिश के जलभराव में डूब या बह जाए कार, क्या तब भी मिलेगा इंश्योरेंस कवर? जानिए सबकुछ 
 
                      Car Insurance Cover Flood Damage बारिश का मौसम आते ही जगह-जगह पर जलभराव की समस्या देखने को मिलती...
                  
   PM Modi Maharashtra Visit: महाराष्ट्र दौरे PM Modi, 35,000 करोड़ रुपये की परियोजनाओं की सौगात दी 
 
                      PM Modi Maharashtra Visit: महाराष्ट्र दौरे PM Modi, 35,000 करोड़ रुपये की परियोजनाओं की सौगात दी
                  
   जापान को मिलेगा नया प्रधानमंत्री! फुमियो किशिदा ने पार्टी अध्यक्ष पद के चुनाव से पिछे हटाया कदम 
 
                      टोक्यो। जापान के प्रधानमंत्री फूमियो किशिदा (Japanese Prime Minister Fumio...
                  
   
  
  
  
  