મહુધા તાલુકાના માહિસા તાબે આવેલા કાકલિયા ગામે ગઈ સાંજે 4 વાગ્યા ની આસપાસ માહોલ માં અચાનક પલટો આવતા
ધોધમાર વરસાદ શરૂ થયો હતો તેવા મા અચાનક એક ગાય પર વીજળી ત્રાટકી હતી ગણતરી ના સમય માજ ગાય નું મૃત્યુ નિપજ્યું હતું
જે થી શિવા ભાઈ વજા ભાઈ ચૌહાણ નું પરિવાર માં ભારે દુઃખ ની લાગણી પ્રસરી ગઈ હતી .
રિપોર્ટ ઈરફાન મલેક
 
  
  
  
  
  
   
  