આજ રોજ ભોયણ મુકામે મેલડી માતાજીના સાનિધ્યમાં *કલોઝ* *યુવા શક્તિ સંગઠન, ડીસા* દ્રારા *ગૌ માતામાં આવેલ લંપી વાયરસને રોકવા માટે આયુર્વેદિક લાડુ* બનાવવાનું આયોજન અને વિતરણ કરેલ. જેમાં *અધ્યક્ષ* સ્થાને માનનીય *ડો.રાજુલબેન દેસાઈ* ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપેલ. તેમજ આયુર્વેદિક લાડુ બનાવવા માટે સાધન સામગ્રીમાં *દેશી ગોળ, તલનું તેલ, બાજરીનો લોટ, ભરડું, અરડૂસીના પત્તા, ગિલોય પાવડર, મરી પાવડર, અજમો, હળદર, પાણી અને ખાસ કરીને ૪૨ પ્રકારની જડિબુટ્ટી ધરાવતું સુદર્શન ચૂર્ણ* આ તમામ ચીજ વસ્તુ મિક્સ કરીને આ આયુર્વેદિક લાડુ બનાવવાનું આયોજન કરેલ. તેમજ સમાજના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ તેમજ માતાજીના *સેવક શ્રી વિષ્ણુભાઈ* અને સમસ્ત *કલોઝ યુવા શક્તિ સંગઠન, ડીસા* દ્રારા લાડુ બનાવવાનું અને વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું._
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Boycott indian idol, উত্তৰ পূৰ্বঞ্চলৰ বাবেই বৈষম্যৰ বলি হল নেকি ঋতু ৰিবা ?
Boycott indian idol, উত্তৰ পূৰ্বঞ্চলৰ বাবেই বৈষম্যৰ বলি হল নেকি ঋতু ৰিবা ?
NSUI creates havoc over the alleged B.Com & BBA paper leak row in Saurashtra University |TV9News
NSUI creates havoc over the alleged B.Com & BBA paper leak row in Saurashtra University |TV9News
शेतकऱ्यांचा मोर्चा पूर्णा तहसीलवर धडकला
पूर्णा(प्रतिनिधी)तालुक्यतील शेतकऱ्यांचा मोर्चा आज सोमवारी (दि.१९) दुपारी पूर्णा तहसील कार्यालयावर...
૨ વિદ્યાર્થીઓ સહીત કુલ ૩ ને રાજાપાઠમાં પકડી પાડતી ધારી પોલીસ
૨ વિદ્યાર્થીઓ સહીત કુલ ૩ ને રાજાપાઠમાં પકડી પાડતી ધારી પોલીસ