જેમાં ઓર્ગેનિક ખેતી ના થતા ફાયદા અંગે ચર્ચા કરવામાં આવેલ હતી જેમાં સાથે પી.યુ. મેનેજર ઉમેશભાઈ ઢોલરીયા તેમજ શૈલેષભાઇ ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા.

કિરીટભાઈ જસાણી એ વધુ માં જણાવ્યું હતું કે ઓછા ખર્ચ માં ખેડૂતો વધારે ઉત્પાદન કેવી રીતે લેવાય છે

દવાનો ઉપયોગ વધારે કરવાથી જમીન બંજર બનતી જાય છે

દવાનો અતિરેક થી સ્વાથ્ય ઉપર માઠી અસર કરે છે

100 ટકા પ્રાકૃતિક ખેતી ના થાય તો કાય નઈ 

પણ ખેતીમાં બિન જરૂરી ખર્ચ ઘટાડવો જોઈ

રાસાયણિક ખાતર જરૂર હોય તેટલું જ નાખવું જોઈ

વધારે ખાતર થી આપડા શરીર માં બ્લડ કેન્સર ડાયાબિટીસ

હાર્ટ એટેક

પેરેલીસિસ

જેવા અનેક પ્રકાર ના રોગો ઉત્પન્ થાય છે

પ્રગતિશીલ ખેડૂત કનુંભાઈ ડાંગરે

અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન ની આખી ટીમ નો આભાર વ્યકત કર્યો હતો

કુંકાવાવ વડીયા પંથકના ખેડૂતો ને bc (બેટર કોટન ) ની માહિતી મેળવવા માટેનું આહવાન કર્યું હતું.

રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી