પાલનપુર જીલ્લા પંચાયત ખાતે છત નો સ્લેબ તૂટી પડ્યો...
જીલ્લા પંચાયત માં રજા હોઈ મોટી દુર્ઘટના ટળી..
પાલનપુર ખાતે આવેલ જીલ્લા પંચાયના બિલ્ડીંગ ના ત્રીજા માળે આવેલ મહિલા બાળ વિકાસ ચેરમેન ની ઓફિસના બહારના ભાગે આવેલ છત નો સ્લેબ શનિવારે તૂટી પડ્યો હતો જોકે જાહેર રજા હોઈ લોકોની અવરજ્વર બંધ હોઈ મોટી દુર્ઘટના ટળી હતી