સોજીત્રા શહેરમાં વર્ષોની ક્ષેમ કલ્યાણી માતાજી મંદિરે પરંપરા મુજબ ગણેશ વિસર્જનના બીજા દિવસે લોકમેળો યોજાઈ છે. આજે આ મેળો યોજાયો જેમાં આજુબાજુના ગામના તેમજ સોજીત્રા શહેરના લોકો લોકમેળો માણવા ઉમટી પાડ્યા.