સાથી ચેરીટેબલ ટ્રસ્ટ તથા પોરબંદર ક્લોથ મર્ચન્ટ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.
 
 હાર્દિકભાઈ લાખાણી કે જે પ્રમુખ પોરબંદર ક્લોથ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ તથા ગાર્ડન વિભાગના ચેરમેનની ઑફિસ ખાતે આયુષ્માન કાર્ડ નું વિતરણ કરેલ છે.

 જેમાં આપણાં લોકલાડીલા ધારાસભ્ય  બાબુભાઈ બોખીરીયા,પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ  કિરટભાઇ મોઢવાડિયા,પોરબંદર છાંયા નગરપાલિકા પ્રમુખ  સરજુભાઇ કારીયા,
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  જીજ્ઞેશભાઇ કારીયા,પોરબંદર ક્લોથ મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ તથા પોરબંદર નગર સેવા સદનના ગાર્ડન વિભાગના ચેરમેન હાર્દિકભાઈ લાખાણી તેમજ તેના સાથી પોરબંદર ક્લોથ મર્ચન્ટ એસોસિએશનના કારોબારી અને એડવાઈઝરી મેમ્બર ઉપસ્થિત હતા.