જેતપુર સમસ્ત બ્રહ્મસમાજ તથા દલિત સમાજના આગેવાનોએ સાથે મળી ગણપતિજીની પૂજા - આરતી કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. જેતપુર સમસ્ત બ્રહ્મસમાજના આમંત્રણને સ્વીકારી દલિત સમાજના આગેવાનો કણકીયા પ્લોટ માં ગણપતિ પંડાલમાં ગણપતિજીની પૂજા આરતીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અને સૌએ સાથે મળી ભારતમાતાને અને સનાતન હિન્દુ ધર્મને અખંડિત રાખવાના સંકલ્પ સાથે ગણપતિજીની પૂજા આરતીનો લાભ લીધો હતો.ત્યારબાદ સમાજમાં રહેલ જાતિવાદ,ઉચ નીચના ભેદભાવ અને અસ્પૃશ્યતા નિવારણ માટે સંકલ્પબદ્ધ થઈ સમાજને એક થવા હાકલ કરવામાં આવી હતી. આ સમયે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેષભાઈ રાવલ, મંત્રી સુભાષભાઈ તેરૈયા, દલિત સમાજના આગેવાનો જીતુભાઈ પારઘી, કાંતિભાઈ વેગડા, લાખાભાઈ સોંદરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૌશિકભાઈ પંડ્યા, બીપીનભાઈ મિશ્રા, હસમુખભાઈ જોશી, બ્રિજેશભાઈ મહેતા, અંકુરભાઈ વ્યાસ, આલોકભાઈ ચટૃ, ગૌતમભાઈ સોંદરવા, મનોજભાઈ ચાવડા, મોહનભાઈ પરમાર અને અશોકભાઈ પરમાર સહિત આગેવાનોએ હાજર રહી સાથે મળી ગણપતિજીની આરાધના કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Whatsapp: वाट्सएप का गलत उपयोग किया तो होगी कार्रवाई, मेटा ने 79 लाख से अधिक अकाउंट पर लगाया प्रतिबंध
नई दिल्ली। मेटा के स्वामित्व वाले वाट्सएप ने कहा है कि उसने मार्च में भारत में 79 लाख से...
ગુજરાતના 52 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ, આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી સવારે તડકો નીકળે છે અને સાંજે પડતાની સાથે જ ગાજવીજ અને ભારે પવન...
વન મહોત્સવ-2024” નિમિત્તે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પરિસર તેમજ સરકારી કવાર્ટરમાં સ્થાનિક પોલીસ અધિકારી ખેડબ્રહ્મા P I ડી.એન.સાધુ અને ખેડબ્રહ્મા શહેર પોલીસ સ્ટેશન નાં PSI એ.વી.જોષી નાં વરદ હસ્તે વૃક્ષા રોપણ કરાયુ
વન મહોત્સવ-2024” નિમિત્તે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પરિસર તેમજ સરકારી કવાર્ટરમાં સ્થાનિક...
Avik Das Cracks India’s Toughest Entrance Exams JEE-Advanced and NEET-UG 2024 in First Go, Studying Online with ALLEN Digital
June 12, 2024
Avik secured: All India Rank (AIR) 69 in the JEE-Advanced with 307/360,...
કાલોલમાં અઝીમી ફ્રેન્ડ સર્કલ આયોજીત કાદરી સમુહ લગ્નોત્સવમાં ૨૩ નવદંપતીઓ નિકાહ ના બંધનમાં બંધાયા
કાલોલ શહેરમાં બગદાદ વાળા પીર હજરત શેખ સૈયદ અબ્દુલ કાદીર જીલાની પવિત્ર પર્વ જશ્ને ઈદે ગૌષીયા...