ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત આર.પી આર્ટસ, કે.બી કોમર્સ કોલેજ, બી.સી.જે સાયન્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ અને પરિવર્તન ટ્રસ્ટ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે માર્ગ અકસ્માત અને ટ્રાફિક નિયમોના પાલન અંગેની વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.આ સ્પર્ધા સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકિમચંદ્ર વ્યાસ, આચાર્ય- વશિષ્ઠધર દ્વિવેદી, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ એન.એસ.પરમારના માર્ગદર્શન યોજવામાં આવી હતી.જેમાં પ્રથમ નંબરે વિનુભાઈ ભરવાડ, દ્વિતીય નંબર નિધિ પગી, તૃતીય નંબર-અક્ષા સૈયદ, શેખ સાનિયાએ પ્રાપ્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আদিত্য ৰেচিডেঞ্চি মাজুলী ৰেষ্টুৰাত মাজুলীৰ কলা সংস্কৃতিক অপমান কৰাক লৈ গণমঞ্চৰ তীব্ৰ প্ৰতিক্ৰিয়া
আদিত্য ৰেচিডেঞ্চি মাজুলী ৰেষ্টুৰাত মাজুলীৰ কলা সংস্কৃতিক অপমান কৰাক লৈ গণমঞ্চৰ তীব্ৰ প্ৰতিক্ৰিয়া
रेशन कार्ड वर दत्ता ऐवजी कुत्ता लिहिले म्हणून इसमाने कसा निषेध केला पहा
रेशन कार्ड वर दत्ता ऐवजी कुत्ता लिहिले म्हणून इसमाने कसा निषेध केला पहा
Guj CTOCના ગુનામાં એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને સાયબર સેલ ટીમે પકડીપડ્યો #social_media_sandesh
Guj CTOCના ગુનામાં એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને સાયબર સેલ ટીમે પકડીપડ્યો #social_media_sandesh
श्री पीपा क्षत्रिय समाज ने मनाया अन्नकूट महोत्सव
बाड़मेर। श्री पीपा क्षत्रिय समाज द्वारा पीपा क्षत्रिय मंदिर में शरद पूर्णिमा के अवसर पर में भव्य...