આજ રોજ તા.10/09/2022ના ભારે ગરમીના ઉકળાટ બાદ અચાનક ગાજવીજ સાથે એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.વરસાદ મગફળી,કપાસ વગેરે પાકો માટે ફાયદારૂપ નીવડ્યો હતો તો બીજી તરફ નવા માલકનેશ ગામના ખેડૂત મંગાભાઈ કરશનભાઈ મકવાણાની વાડીએ દસ દિવસ પહેલાં વિયાયેલ દૂઝણી ગાય પર વીજળી પડતાં આશરે 30 હજારથી વધારે કિંમતની ગાયનું મુત્યુ થયું થતાં ખેડૂત માથે આભ ફાટ્યું તેવી દશા થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটৰ থুৰামুখত ভয়ংকৰ দুৰ্ঘটনা। এখন বাহনৰ ওপৰত বাগৰি পৰিল এখন ডাম্পাৰ ।
গোলাঘাটৰ থুৰামুখত ভয়ংকৰ দুৰ্ঘটনা। এখন বাহনৰ ওপৰত বাগৰি পৰিল এখন ডাম্পাৰ । AS 19B 5940 নম্বৰৰ...
'CM केजरीवाल को जेल में प्रताड़ित किया जा रहा, उनके अधिकार तक छीन लिए गए', AAP सांसद संजय सिंह का बड़ा आरोप
नई दिल्ली। आम आदमी पार्टी (आप) ने जेल में बंद मुख्यमंत्री अरविंद केजरीवाल को प्रताड़ित और...
આપ અને કૉંગ્રેસ પર પ્રહાર: વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં અન્ય કોઈ પાર્ટી સક્રીય દેખાતી નથી
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુરતમાં સતત પ્રચાર માટે આવી રહ્યા છે. કેન્દ્રના...
આદશઁ નિવાસી શાળા ભિલોડા ખાતે"બેટી બચાવો,બેટી પઢાઓ"અંતર્ગત PC &PNDT એક્ટ * એક દિવસીય જાગૃતિ સેમીનાર*
આદશઁ નિવાસી શાળા ભિલોડા ખાતે"બેટી બચાવો,બેટી પઢાઓ"અંતર્ગત PC &PNDT એક્ટ * એક દિવસીય જાગૃતિ...
વિરપુર પોલીસની સરાહનીય કામગીરી, ધોરણ 10ના વિદ્યાર્થીને મોડુ થઈ જતા પોલીસે તાત્કાલિક PCR વાનમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી...
વિરપુર પોલીસની ઉમદા અને સરાહનીય કામગીરી સામે આવી છે વિરપુર તાલુકાની ગ્રામ્ય વિસ્તારની...