આજ રોજ તા.10/09/2022ના ભારે ગરમીના ઉકળાટ બાદ અચાનક ગાજવીજ સાથે એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.વરસાદ મગફળી,કપાસ વગેરે પાકો માટે ફાયદારૂપ નીવડ્યો હતો તો બીજી તરફ નવા માલકનેશ ગામના ખેડૂત મંગાભાઈ કરશનભાઈ મકવાણાની વાડીએ દસ દિવસ પહેલાં વિયાયેલ દૂઝણી ગાય પર વીજળી પડતાં આશરે 30 હજારથી વધારે કિંમતની ગાયનું મુત્યુ થયું થતાં ખેડૂત માથે આભ ફાટ્યું તેવી દશા થઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সাত নবেম্বৰৰ পৰা আৰম্ভ হৈছে ঐতিহ্যমণ্ডিত নলবাৰী ৰাস মহোৎসৱ
নলবাৰী চহৰস্থিত ঐতিহ্যমণ্ডিত শ্ৰীশ্ৰীহৰি মন্দিৰত কালিৰে পৰা তেৰ দিনীয়াকৈ ৮৯তম ৰাস মহোৎসৱ...
શકિતપીઠ અંબાજી મંદિરને એક માઈભક્તે 5,11000 નું દાન કર્યું
શકિતપીઠ અંબાજી મંદિરને એક માઈભક્તે 5,11000 નું દાન કર્યું
मोदी बोले- भारत में कई सिंगापुर बनाना चाहता हूं:दोनों देशों के बीच सेमीकंडक्टर डिजाइनिंग और मैन्युफैक्चरिंग समेत कई समझौते
प्रधानमंत्री नरेंद्र मोदी 2 दिन की यात्रा पर बुधवार को सिंगापुर पहुंचे। वे गुरुवार को संसद पहुंचे...
રાધનપુર : નર્મદા નિગમની કેનાલમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી | SatyaNirbhay News Channel
રાધનપુર : નર્મદા નિગમની કેનાલમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી | SatyaNirbhay News Channel
50 वर्षीय अधेड़ ने फंदा लगाकर जीवनलीला की समाप्त
इटावा
इटावा नगर में 50 वर्षीय अधेड़ ने अपने घर ने ही फंदा लगाकर जीवनलीला समाप्त कर ली। इटावा...