ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે બે અલગ અલગ સ્થળોએ વીજળી ત્રાટકતા એક પુરુષ અને બે પશુઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે
ઝાલોદ તાલુકામાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ વરસ્યો હતો.જેમાં ગત રોજ સાંજના સમયે ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે બે અલગ અલગ સ્થળે વીજળી ત્રાટકતા એક પુરુષ અને બે પશુઓના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે
 
  
  
   
  