માંડવીમાં ચેક રિટર્ન થવાના કેસમાં કરાયેલા દવામાં આરોપીને એક વર્ષની સજા સાથે આઠ લાખનો દંડ ફટકારાયો છે જે રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો અદાલતે આદેશ કર્યો છે

કેસની હકીકત મુજબ ફરિયાદી અનિલ હીરાલાલ માલીએ મિત્રતા નાતે નખત્રાણા ના દિનેશકુમાર રવિલાલ સેંગાણી ને ઉછીના રૂપિયા રકમ આઠ લાખ આપ્યા હતા જેના ચેકો રિટર્ન થતા માંડવી કોર્ટે ફોજદારી ફરિયાદ દાખલ કરાઈ હતી આ કેસ માંડવી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન એન રાવલની કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો આધાર પુરાવાને ધ્યાને લઈ આરોપી દિનેશકુમાર રવિલાલ સેંગાણી સજા ફટકારીઇ છે.