સિદ્ધપુર પાસે આવેલ ખળી ચાર રસ્તા પાસે અકસ્માત

18 મુસાફરો ગંભીર ગાયલ થયા.

કંડકટર નું ઘટના સ્થળે મુત્યુ.

પોલીસ સ્ટાફ ઘટના સ્થળે .

મુસાફરો ને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા.