સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Russia fighter jet और America F-16 का आमना सामना, अलास्का की जमी सरजमीं के ऊपर जंग की तपिश
Russia fighter jet और America F-16 का आमना सामना, अलास्का की जमी सरजमीं के ऊपर जंग की तपिश
राजसमंद में एसीबी की बड़ी कार्रवाई
उदयपुर पीसीपी एनटीटी अधिकारी को 1 लाख 25000 हजार की रिश्वत लेते रंगे हाथों किया...
চৰাইদেউ জিলা কৰ্মচাৰী পৰিষদৰ প্ৰথমখন কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন
চৰাইদেউ জিলা কৰ্মচাৰী পৰিষদৰ প্ৰথমখন কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন।