આજ રોજ સમગ્ર ખેડા જિલ્લામાં કોરોના ના કપરા સમય બાદ પ્રથમ વાર આટલા હર્ષો ઉલ્લાસ સાથે ગણેશ વિસર્જન નો પર્વ ઉજવાયો હતો .જેમાં વસો માં અનેરો ઉત્સાહ અને ધામધૂમ તેમજ ડી જે અને ગરબા ની રમઝટ સાથે ગણેશ પર્વ ઉજવાયો હતો .
જેમાં વસો ના સરપંચ .ઉમેદ ભાઈ અમીન
ડેપ્યુટી સરપંચ .હેતલ ભાઈ કા. પટેલ
વસો ભાજપ સંગઠન પ્રમુખ પુરોહિત ભાઈ
બક્ષીપંચ મોરચા ના અધ્યક્ષ .ગોવિંદ ભાઈ શર્મા
અમિત ભાઈ..
કે કે પુરોહિત
કલ્પેશ ભાઈ દલવાડી
કિરીટ સોની અને નરેશ પટેલ સહિત વસો શર્મા સમાજ યુવક મંડળ અને તમામ ગામ ના લોકો જોડાયા હતા
રિપોર્ટર ઇરફાન મલેક