ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ નિમિત્તે ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.ગણેશ ભક્તો દ્વારા 10 દિવસ સુધી ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી હતી.ત્યારબાદ 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શિનોર સહિત ના ગ્રામ્ય વિસ્તારોના ગણેશ ભક્તો દ્વારા આજરોજ માલસર ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરી ગણેશજીની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.જ્યારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શિનોર પોલીસ દ્વારા માલસર ખાતે નર્મદા નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Sukhbir Singh Badal पर जानलेवा हमला, अमृतसर में गोल्डन टेंपल के गेट पर की गई फायरिंग
Breaking News: Sukhbir Singh Badal पर जानलेवा हमला, अमृतसर में गोल्डन टेंपल के गेट पर की गई फायरिंग
શું એકનાથ આદિત્યની સફર ફ્લોપ કરશે? હવે ઠાકરે વિરુદ્ધ શિંદે 3 જિલ્લામાં
મહારાષ્ટ્રમાં, શિંદે વિ ઠાકરેનું દ્રશ્ય હવે ત્રણ જિલ્લામાં જોઈ શકાય છે. વાસ્તવમાં યુવા સેના...
Breaking News: मिक्स्ड 10m एयर राइफल में Kazakhstan ने Germany को हराया | Paris Olympic | Aaj Tak
Breaking News: मिक्स्ड 10m एयर राइफल में Kazakhstan ने Germany को हराया | Paris Olympic | Aaj Tak
Heat Wave से बचने के लिए Gurugram Police के लिए कूलिंग जैकेट का खास इंतजाम | Weather | Aaj Tak
Heat Wave से बचने के लिए Gurugram Police के लिए कूलिंग जैकेट का खास इंतजाम | Weather | Aaj Tak